Jaya
ટચલી આંગલડીનો નખ લટમાં પરોવી હું તો બેઠી, સજન ! મુંને એકવાર કાગળ તો લખ કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું, વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું ? ચૂમી ચૂમીને કરી એંઠી, સજન ! હવે લૂછી દે પાંપણનાં દખ છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં, પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા ? છાલક ના જાય જરી વેઠી, સજન ! હવે ઘોળી દે ઘૂઘવતાં વખ --------------------------------------------------------- ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ ! આખાયે આકાશનો એ બદલે જાણે રંગ. ઘડી ગોથ ખાય ને એ તો ઘડી દૂર જાય, પવન આવે ત્યારે એ તો માથે સ્થિર થાય. લાલ પીળો વાદળી અને વળી પટ્ટેદાર; કેવી સુંદર સુંદર નભમાં બનતી હાર ! પૂંછડી બાંધી ચગાવું તો થાતો પૂછડીવાળો; ખેંચમ ખેંચી કરતા મિત્રો થઈ જાતો ગોટાળો. કદી ખેંચથી કાપું કદી મૂકી દઉં હું ઢીલ; નાની મુન્ની હસી પડતી કેવું ખિલ….ખિલ ! દોરી મૂકું છુટ્ટી તો જાતો એ આકાશ; એના મનમાં જાણે પહોંચું પ્રભુજીની પાસ.

Nilesh Parmar
નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી